આજ સવારની વાત છે. એક માજી અંદાજે ૬૭ વર્ષના હસે.આટલી ઉંમરમાં જણે વિસામો ખાવો જોઈએ.એ વૃદ્ધ માજી રસ્તા પર આપણાં દ્વારા ફેંકેલા કચરા માંથી લોખંડ પ્લાસ્ટિક, પૂઠા વીણી રહ્યા હતા. ત્યારે તેમને જોઈ મારું હૈયું વિચલિત થઈ ગયું. શું આટલી હદે આપણે નીચે પડી ગયા છીએ.? શુ સમાજમાં કોઈ એવું નહીં હોય છે આવા વૃદ્ધની નિસ્વાર્થ સેવા કરે.
માણસ માત્ર યંત્ર બની ગયું હોય એવું લાગે છે.
નર
#વિચલિત