#વિચલિત
શાને હું વિચલિત થાવ છું
માનવ થઈ હું ભટકાવુ છું
હું જાણું છું કે અહીં બધું જ અસ્પષ્ટ છે
છતાં શાને હું વિચલિત થાવ છું
અસત્ય નથી રહેતું છુપાયેલું
હું જાણું છું છતાં વિચલિત થાવ છું
ઈશ્વર આવી આકરી પરીક્ષા ન લે
માણસ થઈ માણસાઈ ને ભૂલી જાય છે
હું જાણું છું છતાં વિચલિત થાવ છું
શાને હું વિચલિત થાવ છું.....
(આજના ભ્રષ્ટાચાર સમાજની ઘણી ખરી વાસ્તવિકતાઓ હોવા છતાં આપણે ઘણું છતુ કરવું હોવા છતાં નથી કરી શકતા પણ એમ ચુપ બેસી રહેવું નથી આપણે યુવાન છીએ ને કંઈક કરવું છે...)