#વિચલિત
કોઈ સાથે જરૂર કરતા વધારે લગાવ વ્યક્તિના મનમાં એમની માટે એક ખાસ જગ્યા બનાવે છે...
પછી જ્યારે આ જ વ્યક્તિ જીવનમાંથી જતા રહે ત્યારે મન ખૂબ જ વિચલિત થઈ જતું હોય છે.....
એટલે મારા મત મુજબ દરેકે પોતાને જ એવા તૈયાર કરાય કે કોઈના આવવા કે જવાથી કોઈ ફરક ના પડે....