Gujarati Quote in Thought by Nimika

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રેમ કરું છું તને ,પણ તને ક્યાં ખબર છે?
ઝંખું છું મીઠી નજર,પણ તને ક્યાં ખબર છે?
આંખો શોધે છે ફક્ત તને,પણ તને ક્યાં ખબર છે?
તારા વિના કેમ જીવું છું,ફક્ત મને ખબર છે.
વિચલિત છે મારું મન પણ તને ક્યાં ખબર છે?
#વિચલિત

Gujarati Thought by Nimika : 111361695
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now