પ્રેમ આપે છે પણ લેતું કોઈ નથી
વ્હાલ માટે તરસે છે પણ વ્હાલ દર્શાવતું કોઈ નથી
લાગણીઓ નદી બની વહે છે પણ ભાવનાને અપનાવતું કોઈ નથી.
જિંદગી જીંદાદિલનું નામ છે પણ અહેસાસ કરાવતું કોઈ નથી
સ્વાર્થના સબંધમાં માન તો છે પણ મનાવતું કોઈ નથી.
નાની દુનિયા વચ્ચે બાંધેલા લોકોને સમજાવતું કોઈ નથી.
Writer-Gayatri પટેલ