બેંક ઉઠી જાય એના ઉપર જોકસ,
કોઈ ઇન્ફેક્શન આવી જાય, લોકો મરવા લાગે એના ઉપર જોકસ,
શેર બજાર તળિયે બેસી જાય એની ઉપર જોકસ,
કોઈ નેતા પાર્ટી બદલી લે એની ઉપર પણ જોકસ,
ટ્રાફિકના નવા નિયમો આવે એની ઉપર જોકસ,
કોઈ વખત ઠંડી વધી જાય કે ગરમી વધી જાય એની ઉપર જોકસ,
વરસાદ આવે તો, ના આવે તો અને આવ્યા પછી જાય નહિ તો એની ઉપર પણ જોકસ...
આ ફેસબુક અને વોટ્સએપ વાળાએ નુકશાન કેટલુંય કરાવ્યું હશે પણ લોકોને હસતા અને હસાવતા કર્યા એ વાત નાની સુની નથી...😁😁😁
નિયતીના જય શ્રી કૃષ્ણ 🙏