તમને ખબર છે માર્કેટમાં મળતા માસ્ક ખરીદવાની સામાન્ય લોકોને જરૂર જ નથી. ફક્ત સેફ્ટી માટે તમારે માસ્ક જોઈએ છે તો એ તમે જાતે ઘરે બનાવી શકો છો.
સાદા સફેદ કપડામાંથી માસ્ક સીવી લો. એને દેટોલ વાળા પાણીમાં ડુબાડી રાખો એક બે મિનિટ અને પછી તડકે સૂકવી લો, સુકાઈ જાય એટલે ઈસ્ત્રી ફેરવી લો જેથી કરચલીઓ નીકળી જાય ને પછી ઉપયોગમાં લો...સિમ્પલ!
એક વ્યક્તિ માટે ચાર પાંચ માસ્ક બનાવી લો અને એને ધોઈને ફરી વપરાશમાં લો...
માર્કેટમાં જઈને એક માસ્ક પાછળ સો બસો રૂપિયા ખર્ચવાની જરૂર જ નથી...એટલામાં તો તમે આખા ઘર માટે માસ્ક બનાવી શકો...👍