જાણું છું તું મારી નથી,
છતાં તારું બની રેહવા ની આદત છે મને....
જાણું છું તું ક્યારેય નહીં આવે,
છતાં તારી રાહ જોવાની મારી આદત છે મને...
નસીબ માં નથી તું,
છતાં પ્રથાના માં તને માંગવાની આદત છે મને...
તું નથી મારા જીવન માં ખબર છે મને...
પણ તારી સાથે જીવવાની આદત છે મને....
#અંતર