Gujarati Quote in Poem by Virang Gajjar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ક્યારેક ઉગતી સવાર....
ક્યારેક આથમતી રાત....
એ રાત ની ચાલતી લાંબી વાતો...
એ હળવે હળવે તારું બોલવું...
ક્યારેક ના સંભળાવું...
અને મારું વારંવાર તને પૂછવું....
કેહવા માટે ઘણું હોય...
પણ એ ટુંકી લાગતી રાતો...
સવાર નો એ પેહલો તારો મેસેજ...
અને ચેહરા પર આવતું એ નિખાલસ હાસ્ય...
જાણે જીવાય જતો આખો દિવસ...
તું જ તો છે...
ક્યારેક ઉગતી સવાર....
ક્યારેક આથમતી રાત....

Gujarati Poem by Virang Gajjar : 111361367
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now