તમને કેમ સમજવું કે તમે સુ છું મારા માટે
તમને કેમ સમજવું કે તમે સુ છું મારા માટે
દિલ ની ધડકન ગીત છો
જીવન સંગીત છો
તમે જીંદગી
તમે બંદગી
તમે રોશની
તમે તાજગી
તમે બધી ખુશી મારી
તમે પ્રેમ છે
તમે મિત છો
તમે મનમીત છો
આંખોમાં તમે
યાદોમાં તમે
નીદોમાં તમે
ખ્વાબોમાં તમે
તમે છો મારી દરેક વાત માં
તમે છો મારી દરેક વાત માં
તમે છો મારા રાતદિવસ માં
તમે સવારમાં
તમે રાત માં
તમે વિચારો માં
હવે સુ કહું
સુ છો તમે......