ક્યારેક તારા હોઠો ને સ્પર્શવાની ઈચ્છા થાય...
તો ક્યારેક એમ થાય તારા શ્વાસો ને અડી લાઉ મારા ગાલો થી....
ક્યારેક એમ થાય રાતે તારી સાથે ધાબા પર બેસી ને તારી આંખોમાં ચાંદ તારાઓ ના પ્રતિબિંબ જોયા કરું...
એકી તસે...
કાશ કાશ હું આવું કરી શક્તો હોત...
રોજ સાંજે તારી પડખે બેસી ને તારો હાથ પકડીને હમેશાં માટે...
કાશ કાશ હું આવું કરી શકતો હોત...
#Distance