અંતર મનના ઘરમા આજ ઉંડો શોર વર્તાય છે
મર્મ સ્પર્શાય સતત ભીતરે તમારી અસર છે,
તારા આવને સ્હેજ છુપાતો જશ્ન અસરાય છે,
હમણાથી રહેતો હુ રાજી તમારી અસર છે,
ભરબપોરે આપ જેવી શિતળ હવા લહેરાય છે,
ગરમાળે હતો હૈયે થયો ટાઢો તમારી અસર છે,
ફરી ફરી મનને પુછુ શેનો આટલો શોર ચર્ચાય છે,
#અંતર