#અંતર
અંતર થી અંતરયામી થી અંતર કેમ રખાયે....!!
ભવ ની ભોગી ભાવ નો ભોગી યોગી થીએ ને આવું..!!!
શરણે રેવું શરણે જવું ને મરને તારું થવું....!!!
દિન દયાળુ દયા કરીને મારુ બગડ્યું સુધારો કાજ રે
ઓ વિશ્વાસુ ના વિશ્વાસુ.....
મારા કોણ બુજવે આંસુ....
તનમાં મન માં દેહ ભુવન માં તરી છબી પધરાવું...!!
તુજ કાજ દિલ દરવાજો પ્રભુ મે ખોલ્યો હવે નઈ
વાસુ...!!!
#રામભક્ત