શબ્દમેળ
પુસ્તક ને કલમ સાથે નો છે મેળ
આકાશ ને તારલા સાથે નો છે મેળ
દરિયા ને કિનારા સાથે નો છે મેળ
સમય ને સુષ્ટિ સાથે નો છે મેળ
માનવી ને પ્રેમ ની લાગણી સાથે છે મેળ
આખ ને તેજ સાથે નો છે મેળ
સુયૅ ને ચંદ્ર સાથે નો છે મેળ
મે શબ્દો ને જોડી ને બનાવીયો છે
આ શબ્દમેળ
લેખક
kanzriya hardik