Gujarati Quote in Poem by Kanzariya Hardik

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કલાધર

હંમેશાં શબ્દો ને ગોતિયા કરું છું હું

નથી હાર કે જીત મારા જીવન માં

વિચારો ની અદભૂત કળા છે મારા માં

નસીબ થી છું ફકીર

પણ જીવન થી છું અમીર

શબ્દો છે ધણા બધા જુના

પણ લાગે છે મને તાજા

આતો જીવન ના શબ્દો ની રમત છે

જયાં બોલું ત્યાં થઈ જાય છે સફળ

કાગળ નો કલમ સાથે નો સબંધ શું છે

જયાં લખું ત્યાં કવિતા બની જાય છે

હું છું કલા ને રચના કલાધર


લેખક
kanzriya hardik

Gujarati Poem by Kanzariya Hardik : 111361019
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now