"પ્રેમ ની PhD" by Nish
33. પ્રેમ એટલે અંતર ...
ના જાણે કેવી દૂરી છે, કેવી આ મજબૂરી છે..
સામે જ હતા એ મારી, છતાંય વાત અધૂરી છે...
Fun fact :
હતાં એ મારી જ સામે હું કઈ બોલી નાં શકયો..
અંતર ની એ ખાઈ હું શબ્દો થી પણ પૂરી નાં શકયો..
#nish
#premniphd
સાચા પ્રેમ ની સાચી વાતો દરરોજ.. Follow કરો જેથી એક પણ વાત miss ના થાય...
#Distance