Gujarati Quote in Whatsapp-Status by Bhupendra N Mehta

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અંતર નો અર્થ અહીં distance ના સંદર્ભે લેવામાં આવ્યો છે. પણ કોઈ વ્યક્તિ વચ્ચે ગમે એટલું અંતર હોય પણ તેના અંતર મળેલા હોય તો તે અંતર તેના કોઈ વિસાતમાં રહેતું નથી. જેના અંતર મળેલા હોય તેને દુરીયા પણ નજદીકિયા સમાન હોય છે...
#અંતર

Gujarati Whatsapp-Status by Bhupendra N Mehta : 111360907
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now