"પ્રેમ ની PhD" by Nish
32. પ્રેમ એટલે લાગણી...
જોતા ની સાથે એમને ના જાણે શું થાય છે...
બસ શ્વાસ ઝડપી ને આંખો બંધ થઈ જાય છે..
Fun fact :
લાગણી થી વિશેષ કઈ નથી એ વ્હાલમ..
થઈ પ્રેક્ટિકલ તું જીવજે હાં વ્હાલમ..
#nish
#premniphd
સાચા પ્રેમ ની સાચી વાતો દરરોજ.. Follow કરો જેથી એક પણ વાત miss ના થાય...