Gujarati Quote in Blog by Mr Mehul Sonni

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક અજાણ્યો ચહેરો કેમ અચાનક ગમ્યો

કોઈને પૂછ્યું તો કહે તારા દિલ સુધી રમ્યો?

ને મેં કહ્યું હા!

ને તેને ફક્ત સલાહ આપી કે એ ચહેરાની ઉપર

કેટલા મહોરા છે તપાસી જોજે...

બસ તે દિવસથી આજ સુધી હું મહોરા જ ઉતારતો રહ્યો છું!!.


- મેહુલ સોની.

Gujarati Blog by Mr Mehul Sonni : 111359775

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now