સપ્તાહ ની શરૂઆત ગમે...
પણ સોમવારે ઓફિસ જવું એટલું જોર આવે જેટલું જોર નાનાં બાળકને પહેલીવાર ભણવા જતાં આવે...
શનિ - રવિ જે આરામ અને મોજ મસ્તી કરી હોય એનો કેફ સોમવારે ઉતરી જાય.... મંગળવારે માંડ મૂડ આવે,
બુધ અને ગુરુ ખૂબજ વ્યસ્ત રહેવાય,
ને શુક્રવારે
વળી પાછું દિલો - દિમાગ શનિ - રવિ ની રાહ જોવાં માં મશગુલ થઈ જાય....!!
-Falguni Shah