Gujarati Quote in Motivational by Chhaya Shah

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રંગબેરંગી પેમ
પેમના રંગે રંગાયા રાઘાને મીરાં
એકે પેમ કરી કાનાને મેળવવાની ઈરછા
બીજાએ શ્યામને હદયમાં ઘારણ કયૉ.
માતા-પિતાનો બાળકો પત્યેનો વાત્સલ્ય રંગતે પેમ
બાળકોનો માતા-પિતા પત્યેનો સમપઁણ રંગતે પેમ
ભાઇ-બહેનનો વ્હાલનો રંગતે પેમ
આપણો વડીલો પત્યેનો આદરનો રંગતે પેમ
એકબીજાપત્યેનો માન-સન્માનનો રંગતે પેમ
મિઞોની મિત્રતાનો રંગતે પેમ
ગુરુનો શિક્ષણ આપવાની જવાબદારીનો રંગતે પેમ
શિષ્યનો ગુરુ પત્યેનો સમપઁણ રંગતે પેમ
દેશ પત્યેની વફાદારીતે દેશભક્તિનાે પેમ
ભક્તનો ભગવાન પત્યેની ભકિતરંગ તેપેમ.

Gujarati Motivational by Chhaya Shah : 111359643
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now