આખરી નિશાની શુ હશે,ખબર જ નથી...
જીવન જીવુ છું કેટલુ જીવીશ,ખબર જ નથી...
કફન આેઢાડવાથી પાગલ નું મુંહ ઢંકાઈ જશે...
મારો આખરી ચહેરો કોણ જોશે,ખબર જ નથી...
જો કોઈ તમારા માટે રડે છે તો તમે નસીબવાળા છો, તમે ક્યારેક એના માટે રડી જોજો એ તમારા માટે કઈ પણ કરી જશે !!....
#સાંભળો