Gujarati Quote in Motivational by Mr Mehul Sonni

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બ જ સુખી અને ધનાઢય
કુટુંબમાં પાર્ટી હતી.જેમા આ
કુટુંબની પૂત્રવધુ સાજ શણગાર
સજીને મહેમાનોને
આવકારતી હતી.
ત્યાં આવેલા કોઈ અંગત વ્યક્તીએ
આ સન્નારીને કહ્યું:ખરેખર તમે ખૂબ
જ સુખી છો. સરળ
સ્વભાવનો પતિ, માવતર
જેવા સાસુ-સસરા નોકર ચાકર
ખરેખર તમે ખૂબ સુખી છો'.પરંતુ આ
સન્નારીના ચહેરા પર કોઈ રોનક
ના દેખાઈ..અને છેલ્લે આ ભાઈ કહે:
કે ::'કેવુ સારુ તમારે ના રોક-
ટોક ........
આ સાંભળતા જ સન્નારી એકદમ
બોલી ઉઠ્યાં 'બસ એજ મોટુ દુખ
છે.
મને કોઈ રોક ટોક કેમ નથી?,જોઈ
એમ પૈસા વાપરવા મળે છે,હરવુ
ફરવું
પણ મને કોઈ ટોકે કોઈ રોકે પૂછે..હું
પણ એવુ ઈચ્છુ છું મારા પતિ મને
ક્યારેક ટોકે..મારા સાસુ મને
ઠપકો આપે
આ સ્વતંત્રતા પણ બોજ બની ગઈ
છે.'
પેલા ભાઈ આ સમ્પૂર્ણ
સુખી લાગતી!
સન્નારી સામે જોઈ રહ્યાં.

(શું આ હશે માનવ મનની સંવેંદના?)

-મેહુલ સોની.

Gujarati Motivational by Mr Mehul Sonni : 111359541
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now