#સાંભળો
રંગ છે લાગ્યો સંગ હોળઈયા
તું રંગી લે મન મૂકી હોળઈયા
લાગણી ના તારે બાંધી તું જો
યાદો ની વચ્ચે તું ખોવાઈ જાજે
આવી યાદો વીતેલા ચાર વર્ષે તુ
તું તે લાગણી ના તારે બધાઈ
વાતો તો ઘણી કરવી છે મારે
એક વાર રંગે રંગાઈ તો જો
બસ હવે ના છોડતા આ હાથ
હું છું જ ને સાથે યાદ છે મને
હવે વર્ષો પછી જતા ના રહેતા
રંગાવું છે મારે તમારા રંગ મા
બસ એકવાર રગાવું તારા રંગ મા
હું આવું છું તારા પ્રીતરૂપી રંગે
તું રંગે મને હું આવું છું રંગાવા
હેપ્પી ધુળેટી