૧) આયા હોલી કા ત્યોહાર ઉડે રંગો કી ગુલાલ...
૨) રંગ બરસે ભિગે ચુનરવાલી રંગ બરસે
૩) do me a favour let's play Holi...
તમને જે ગમે એ ગીત ઉઠાવી લો, એક પણ ના ગમે તો તમારી પસંદનું જાતે લખી લો અને રંગો સાથે, સ્વજનો સાથે મન ભરીને ધુળેટી રમી લો...🟢🟡🟠🔴
નિયતીના જય શ્રી કૃષ્ણ 🙏