#જીવન
જીવન એવું જીવો કે લોકો આપણા ઉપકાર
નું ઉધાર ન ચૂકવી શકે,આમ પણ સારા કામ ઓછી માત્રામાં જોવા મળે છે. લોકો ને આપણે
જીવન માં કંઇક શીખવા નું કહેવું એના કરતાં
આપણે જ શીખી લેવું, દરેક પ્રકારના માણસો
જીવન માં મળે છે અને મળતાં રહેશે, માટે જીવન
આપણાં માટે પણ મહત્વ નું છે એવું પૂરવાર કરવું વ્યર્થ છે, જલસા થી જીવો અને લોકો ને પણ જીવવા દો,
સુખમય જીવન એજ આપણો ધ્યેય.