#જીવન
કેમ આજે દિલ બેચેની અનુભવે છે ?
પૂછવા છે તને ઘણા સવાલ પણ પૂછાતા નથી .
તું દુર હોઈ તો રહેવાતુ નથી ને નજીક હોઈ તો કહેવાતુ નથી ?
કેમ થાય છે હવે આ બધું એ મારાથી સમજાવતુ નથી ...
શું કરુ આ રોગ ની દવા? કોરોના વાયરસ કરતા પણ ગંભીર લાગે છે હવે સમસ્યા .😊
જીજ્ઞાશા પટેલ