દરેકનુ જીવન એ ભગવાન દ્ભારા રચેલ ફિલ્મો છે જેની સ્ક્રીપ્ટ કલાકાર પાસે પણ નથી. અહી તો રીહર્સલ વગર જ સીધી એકશન હોય છે. દરેકની સ્ટોરી અને થીમ જુદી છે પણ દરેક વ્યકિત પોતાની ફિલ્મનુ મુખ્ય પાત્ર જ છે પછી ભલે કદાચ બીજાની સ્ટોરીમા એ વિલનનો કે સાઇડ રોલ પણ ભજવતો હોય. કોણજાણે આ ડાયરેક્ટર આટલા જુદા જુદા પ્લોટ કયાંથી શોધતો હશે!
#જીવન