જીવન એટલે
ક્યારેક કોઈ ની દુવા માં
ક્યારેક કોઈ ની દવા માં
ક્યારેક કોઈ ની ઈચ્છા માં
ક્યારેક કોઈ ના સપના માં
ક્યારેક કોઈ ની ઉદાસી માં
ક્યારેક કોઈ ના હાસ્ય માં
ક્યારેક કોઈ ની ધડકન માં
ક્યારેક કોઈ ની પ્રીત માં
ક્યારેક કોઈ ના ઇન્તજાર
લેવાતા શ્વાસો શ્વાસ થી
ભરેલી દિલ ની પેટી તે
જીવન