હોળી ફરી આવી ગઈ,
પણ આપણે હજુ
કુટુંબીજનો ,સગા સંબંધી
મિત્રો અને સમાજ ની
દેખા દેખી માં ,
વોટ્સ અપ પર કંઈ
પોસ્ટ ને વધુ " લાઈક "
અને " કૉમેન્ટ " મળ્યા
ની " હયા હોળી " માં
વ્યસ્ત છીએ!
હોળી ફક્ત કલર થી જ
રમાય એવું નથી,
મન થી દિલથી
આ બધી જ
"હયા હોળી " મૂકી દો
એટલે સપ્તરંગી
સાચી હોળી!
અનિલ ભટ્ટ