Gujarati Quote in Blog by Divya Modh

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આપણું જીવન પણ ફૂલની કળી જેવું છે આખા દિવસ દરમ્યાન માત્ર ઊગવા, ક્યાંક પહોચવા માટે મહેનત કરવાની અને રાત્રે એ જ મહેનતથી થાકી કરમાઈ જવાનું. કળીની જેમ આપણને પણ ક્યાં ખબર હોય છે કે બે મિનિટ પછી આપણી સાથે શું થવાનું છે,
શું સાચે જ આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચવના છીએ કે પછી કોઈ આપણને પણ અર્ધ ખીલી હાલતમાં જ ચુંટી લેવાનું છે ? છતાં..છતાં આપણે પણ એ કળીની જેમ જ આજીવન મથતા રહીએ છીએ ઊગવા માટે, ક્યાંક પહોચવા માટે.

#જીવન

Gujarati Blog by Divya Modh : 111358336
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now