માત્ર આનંદ જ ચિર-સ્થાયી હોય છે.
માણસ પોતાના ચૈત્યિક અસ્તિત્વથી પરિપૂર્ણ રીતે સભાન ન બન્યો હોય, ત્યાં સુધી તે આનંદ અનુભવી શકે નહીં.
સુખ હાથતાળી આપીને નાસી જાય.
અસ્તિત્વનું સત્ય આનંદને ધારણ કરતું હોય છે
જો માણસ અસ્તિત્વના સત્ય સાથે સંપર્ક સાધી શકે, તો તેને સ્થાયી આનંદ પ્રાપ્ત થાય.