Gujarati Quote in Blog by Vinay

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મનગમતું વ્યક્તિ જો મળે તો જીવન મનગમતું લાગે છે ...
તારુ આગમન પણ એક કદી ના જોયેલું સ્વપ્ન જેવું લાગે છે...
તુ છે તો જાણે બધુંજ છે...
તુ નથી તો જીવનમાં મારા કંઇક ખૂટતું લાગે છે...
અમસ્તી જ નથી લગાવી રહ્યો ડૂબકીઓ તારી ચાહતના સાગરમા,
ઊંડા જેમ ઉતરુ તેમ તારા સ્નેહનું મોતી વધારે ચમકતું લાગે છે...


#જીવન

Gujarati Blog by Vinay : 111358188
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now