Gujarati Quote in Blog by Dev Patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સુખમય જીવનની આશાએ સ્વપ્ન સજાવી બેઠેલા આ હદયની વાર્તા તું એકવાર સાંભળી લે ને,
નથી માગતો હું જીવનભરનો સાથ બસ પ્રેમની બે પળો મારી સાથે જીવી લે ને.

#જીવન

Gujarati Blog by Dev Patel : 111358121
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now