તારા શ્વાસોથી ચાલે છે મારા શ્વાસ,
તારી પાસે મારો શ્વાસ માંગું છું...
તારા હૃદયથી ધબકે છે મારું હૃદય,
તારી પાસે મારો ધબકાર માંગું છું...
'જીવન' જીવવાનો આધાર છે તું,
તારી પાસે 'જીવનભર' નો સાથ માંગું છું...
આપણા પ્રેમની જેમ, ક્યારેય ન થાય પૂરી,
તારી પાસે બસ એવી એક મુલાકાત માંગું છું...
-બંસરી
#જીવન