Gujarati Quote in Poem by BINAL PATEL

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હોળીની રંગીન શુભકામનાઓ
"જિંદગી રંગીન બને પ્રેમના રંગોથી,
મનને ભીંજવી જાય કેસુડો સુગંધથી,
રાગ-દ્વેષની થઇ જાય હોળી અગ્નિથી,
આવે ખુશીઓ જીવનમાં હળવેકથી.
બંધાઈ રહે સંબંધ દરેક, પ્રેમ અને લાગણીઓથી."
-બિનલ પટેલ

Gujarati Poem by BINAL PATEL : 111357857
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now