એ પણ
ક્યારેક ક્યારેક
ચોરી ચોરી મારી પોસ્ટ
જોતો હશે ને?
એમાં રહેલ સંદેશ વાંચતો
હશે ને?
એમાં રહેલ મારી પીડા
મારી વ્યથા અનુભવતો
હશે ને?
તે તો મારો
"કૃષ્ણ" છે
તે તો મારો
" ઈશ્વર" છે
મારી મનોદશા અનુભવતો
હશે ને?
મુરલીધર કૃષ્ણ
હજારહાથ વાળો
ઈશ્વર મારા પ્રત્યે
ગંભીર તો હશે ને?
MND