Gujarati Quote in Motivational by RaviKumar Aghera

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Women's day Special...

કાલ સાંજે રસ્તા (રિંગરોડ) પર એક છોકરો શાયદ પોતાની જ બહેનપણી(GF)ને મારતો હતો,
થોડે દુર થોડી છોકરીઓ ઉભી ઉભી જોતી હતી,
કોઈ હસ્તી હતી,
તો કોઈ આજનાં ટ્રેન્ડ નું માન જાળવવા પોતાના મોબાઈલમાં વિડિઓ ઉતારતી હતી,
ઓલી છોકરી છોકરા સામે એકલી જજુમતી હતી,
સામે ઊભા વ્યક્તિ સામે જોતી હતી,
"બિચારી..."
બધાં ના મુખે આજ શબ્દો હશે કદાચ પણ,
કોઈને વચ્ચે પડવા કરતાં human psychology ફોલ્લો કરવાંમાં જ મજા આવતી હતી,
મેં મારી ગાડી પાર્ક કરી પેલી છોકરીઓ કે જે છેટે ઉભી ઉભી બહાદુરી થી "ખી-ખી" કરતી હતી તેમની વચ્ચે જઈને એટલું જ પૂછ્યું,
"કાલે Happy Women's Day નું સ્ટેટ્સ કોણ કોણ રાખવાની???"
બસ પછી શું.....
ઓલા છોકરાં ને બચાવવા જવું પડ્યું એવો માર્યો બધી એ ભેગા થઈને.

Moral:- સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન ન બનો, જ્યાં જરૂર પડે ત્યાં સાથે ઉભા રહો. બાકી સ્ટેટ્સ રાખવાંવાળી તો ખાલી સ્ટેટ્સ રાખ્યા જ કરશે...

Mr. R

Gujarati Motivational by RaviKumar Aghera : 111357496
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now