જયારે પણ તું એકલો પડે છે ને ત્યારે હું તારી પડછાઈ બની ને તારી જોડે રહું છુ
પણ મને હુંમેશા કેમ તારો સાથ માંગવો પડે છે?
સાથે રહીને તો કોઈ પણ સાથ આપી શકે છે
પરંતુ તું દૂર રહીને પણ મને સાથે રહેવાનો એહસાસ કેમ નથી કરાવતો?
પ્રેમ તો બંનેવ નો સરખો હતો
છતાં પણ તને પૂર્ણ અને મને અધુરૂ કેમ લાગે છે