Gujarati Quote in Quotes by Hiral Shah

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વાદળી નું કેવું ??
બિલકુલ સ્ત્રી જેવું....
બંધાવવું
વરસવું
અને
વિખાઈ જવું....
ઝીલવાની પાત્રતા સામે હોય કે ન હોય,
પણ આપી દીધાનો સંતોષ હોય છે સ્ત્રીને
ન આશ
ન પ્યાસ
થોડો વિશ્વાસ
ને અહેસાસ

આ છે સ્ત્રી.

#happywomanDay

Gujarati Quotes by Hiral Shah : 111357382
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now