Gujarati Quote in Poem by Manisha purohit

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સાથી
મારી આંખોમાં રોપ્યા તેં સપના નાં બીજ સાથી
ને ઉડવાને આપ્યું ખુલ્લું આકાશ,
તારા વિશ્વાસે નભને આંબવાની કરી ગુસ્તાખી,
પડી,આખડી તો ઝીલી તેં મને આપ્યો વિશ્વાસ
મારી પાંપણે બંધાયેલ આંસુનાં તોરણ ને ,
ઝીલી લઈ તારી આગોશ માં ,
કહ્યું હું છું જીવનભરનો સાથી સંગાથી

Gujarati Poem by Manisha purohit : 111357322
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now