Gujarati Quote in Religious by Mitesh Lad

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એકલાં જ આવ્યા મનવા, એકલાં જવાના સાથી વિના, સંગી વિના, એકલાં જવાના એકલાં જવાના,
એકલાં જવાના એકલાં જવાના, એકલાં જવાના એકલાં જવાના, એકલાં જવાના એકલાં જ આવ્યા એ મનવા...

કાળજાની કેડીએ કાયા ના સાથ દે કાળી કાળી રાતડીએ છાયા ના સાથ દે કાળજાની કેડીએ કાયા ના સાથ દે કાળી

કાળી રાતડીએ છાયા ના સાથ દે કાયા ના સાથ દે ભલે છાયા ના સાથ દે ભલે પોતાના જ પંથે પોતાના વિનાના સાથી વિના, સંગી વિના, એકલાં જવાના
#સાથી

Gujarati Religious by Mitesh Lad : 111357230
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now