'પ્રેમ એટલે શું'
માનવી ની સફળતા ની ચાવી છે પ્રેમ
સુખ અને દુઃખ નો પાસવર્ડ છે પ્રેમ
વ્યક્તિ નો આત્માવિકાસ છે પ્રેમ
સ્મરણ અને દોસ્તી ની વાત છે પ્રેમ
સંબંધો માં રહેલી મીઠાશ છે પ્રેમ
બે વ્યક્તિ ની સમજૂતી કે સમપૅણ છે પ્રેમ
માનવી ની કમજોરી છે પ્રેમ
નથી કોઈ આપી શકયું તેની વ્યાખ્યા.
બસ આ બે શબ્દો છે મારી જિંદગી
લેખક
kanzriya hardik