મિત્ર તરીકે સ્ત્રી હંમેશા ઉત્તમ છે...
એક સારી સ્ત્રી મિત્ર તમારી
લાઈફનો"Comfort zone"છે...
રોજ બરોજની જટિલ જીંદગીનો
એક વિસામો છે... અને વિસામો એ
તમારું ઘર નથી... વિસામો એટલે
થોડી રાહત... પણ વિસામો તમારે
સાફ અને સુઘડ રાખવો પડે...
જો તમે ત્યાં ગંદકી ફેલાવો
તો એ વિસામેથી તમારે કાયમી વિદાય લેવી પડે છે...
happy women's day🙏
#સાથી