નારી તું નારાયણી.
દુર્ગા બનીને પાપીઓને હણનારી.
સીતા બનીને પતિના દરેક ડગલે સાથ પુરનારી.
દ્રોપદી બનીને અન્યાય સામે લડનારી.
સાવિત્રી બનીને પતિને મૃત્યુમાંથી બચાવનારી.
સર્વરૂપે તું હિતકારી.
માં,બહેન,દીકરી,પત્ની આમ દરેક પાત્રમાં તું સર્વશ્રેષ્ઠ રહેનારી.
લિ.ભાવેશ રાવલ
#મહિલા દિવસ