અચાનક કોઈ વ્યક્તિ એટલુ પ્યારુ બની જાય છે...
કે હવે તો એની યાદમા જ દરેક ક્ષણ વીતી જાય છે ...
એને જમવાનું કહ્યા વગર હવે મારાથી ક્યા ખવાય છે...
જો એ રડી હોય તો મારા ચહેરા પર ક્યાં ખુશી દેખાય છે...
ઉદાસ હોય એ ને કેમ જાણે તકલીફ મને થાય છે...
બંધાયો છે કંઇક લાગણીનો સંબંધ એવો એની સાથે...
કે ક્યાંય દૂર હોવા છતાં એ મારી આંખો સામે ફક્ત એની જ છબી રચાય છે...
#સાથી