કોઈક એ સાચું જ કહ્યું છે,
કોઈક નો સાથ હોય તો મુશ્કેલી માં પણ હસી શકાય.
દરેક ક્ષણે થતો એહસાસ સાલું કઈક તો ખુટે છે જીવનમાં જેણી પ્રત્યેક ક્ષણે જરૂર છે.
👉 દરેક ના જીવન માં એક અંગત સાથી હોય જ છે .
મમ્મી- પપ્પા ને પણ પોતાના બાળકો પાસે અપેક્ષા હોય જ છે કે કાલે એ મોટા થઈને એમણા સાથી બનશે...
#સાથી