#womenempowerment
કેટલું સુંદર લાગે છે કે આપણે સ્વતંત્ર છીએ અને તેમાં પણ આપણે સ્ત્રીઓ સ્વતંત્ર છીએ. હા , દુનિયાની ભાષામાં આપણે સ્વતંત્ર છીએ. આપણને પાંખો પણ આપી છે , પણ એ પગમાં સાંકળ કોણે બાંધી છે? ઘણી વખત પહેલા ની વાત યાદ આવી જાય છે કે હરણીને એક વાળ માં બાંધવામાં આવતું ત્યાર પછી વાળ છે છોડી નાખવામાં આવ્યું પણ હજુ પણ હરણી પોતાને બંધનમાં બાંધેલ જ માને છે .એવું જ તો છે આપણી સાથે પણ કહેવાય છે કે સ્ત્રીઓને દરેક જાતની સ્વતંત્રતા છે. સ્ત્રી સશક્તિકરણ કેટલું આગળ વધી ગયું છે તેમ છતાં પણ હજુ પણ આપણે કોઈ પણ નિર્ણય ક્યાં લઈ શકીએ છીએ?
બિંદુ અનુરાગ