લગભગ ઘરો માં આજ પરિસ્થિતિ....
😛😛😛😛
અંગ્રેજી માધ્યમમાં ભણતા બાળક સાથે ગુજરાતી માતાનો વાર્તાલાપ....
......બેટા જલ્દીથી વેક્ક-અપ થઈ જા, બ્રેક-ફાસ્ટ કરી લર્ન કરવા મંડ. યસ્ટર ડે થી તારી એક્ઝામ સ્ટાર્ટ થાય છે,
જો તુ લર્ન નહી કર તો બેક રહી જાયસ અને તારા ફ્રેન્ડસ ફોર્વડ થઈ જાસે.
જો મેં તારા માટે હોટ-હોટ થેપલા બનાવી રાખ્યા છે અને ચા પણ કોલ્ડ થાય છે તારી...
ચાલ..
ફાસ્ટ-ફાસ્ટ તારી આઇસ ખોલ અને નહાવામાં શાવર લઇ લે. જો સન પણ હેડ પર આવી ગયો છે..
ચાલ મારી આઇસના રતન... હવે કેટલુ સ્લીપ કરીસ.."
😀