લગન માં એક ભાઈએ 7 - 8 ગુલાબજાબું લીધા અને પછી બધા ગુલાબજાબું માં એક એક બચકું ભરીને એની થાળી માં મુકતો તો...
તો કોઈએ પૂછ્યું કે બરાબર બન્યા છે કે નઈ ચેક કરો છો કે શું?
તો એને કીધું..ના ના... હવે આ બધા ગબડીને અથાણાંમાં નઈ ઘુસે....😅😅
પછી ખબર પડી કે ભાઈ એન્જીનીયર હતાં...🤣🤣🤣